નહતુ વિચાર્યુ એવો રોગ લગાવી ગયો મુજ પથ્થર, ને ફૂલ સમજી એ રંગ લગાવી ગયો બધા જ રંગો નીચોવી નાખ્યા મારા પર. એ પથ્થર ને રંગવા ખુદ જીવ ગુમાવી ગયો, રંગ ની …
Read moreલાવો ગુલાલ આજ રમવી છે હોળી રંગુ હૈયુંને ,રંગાઉં સાજન સંગ થોડી પહેલી હોળી મારા સાજન સાથની લાવો કેસુડો , પહેરી વસંતે ચોળી ખીલ્યા મોહર મારે અંગ અંગ માં …
Read moreતિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે, મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે. મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે શરમભારે ઢળેલી આંખડીનું મૌન બ…
Read moreમોટા નગર ના માણસો ચહેરા વગરના માણસો હેતુ વગરની ભીડમાં કારણ વગર ના માણસો જાણે ન ઓળખતા મને મારા જ ઘરના માણસો અખબાર આખુ વાચતા વાસી ખબર ના માણસો રણ-રેત મ…
Read moreદિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હ…
Read more