ભૂલી ગયા

ફરી પાછા એજ દુનિયામાં આવી ગયા..
 સાથે હજારો યાદોની સફર લાવી ગયા...

ભૂલ્યા ભૂતકાળ, વર્તમાન ની વેદના,
તો પાછા કોઈની દુનિયા બનાવા આવી ગયા..

થાકી ગયા સદીઓ થી તમને શોધતા,
 જુદા થઈ ને ફરી મળવા આવી ગયા..

ના ચૂપ હતા કે ના કઈ ભૂલ્યા હતા
અમે ફરી એ વિરહ ને મારવા આવી ગયા...

આવી તો ગયા આવતા આવતા પણ,
અરે.. આ શું થયુ તમે "ભૂમિકા"ભૂલી ગયા..!!
#ભૂમિકા