જેના છાંયે વાહલનો દરિયો
હીંચકે હીંચતો,
જેમને જોઈ હરખની હેલી ચડતી
જેમની છાયા શીતળ મીઠી લાગતી ,
જેમના થી મારું ઘર સુંદર સરોવર લાગતું ,
તે મારા ઘર આંગણે એની જીવતી ડાળ સાથે ,
મારી નજર અંદાજ થતાં ઢળી પડ્યા..
ઓહ્ ...
દિલમાં એક ખાલીપો અને મૂળ ગુમાવ્યાની વેદના ..
આરો સહારો કઈ જ ના બચ્યો ..!!
જાણે, શરીર રહી ગયું ને પડછાયો ગયો..!!
હવે એ ઘર બહુ સુનું સુનું લાગે છે
જ્યાં પેહલા બહુ વટથી અડીખમ હતું કોઈ...
#ભૂમિકા
હીંચકે હીંચતો,
જેમને જોઈ હરખની હેલી ચડતી
જેમની છાયા શીતળ મીઠી લાગતી ,
જેમના થી મારું ઘર સુંદર સરોવર લાગતું ,
તે મારા ઘર આંગણે એની જીવતી ડાળ સાથે ,
મારી નજર અંદાજ થતાં ઢળી પડ્યા..
ઓહ્ ...
દિલમાં એક ખાલીપો અને મૂળ ગુમાવ્યાની વેદના ..
આરો સહારો કઈ જ ના બચ્યો ..!!
જાણે, શરીર રહી ગયું ને પડછાયો ગયો..!!
હવે એ ઘર બહુ સુનું સુનું લાગે છે
જ્યાં પેહલા બહુ વટથી અડીખમ હતું કોઈ...
#ભૂમિકા