જીવનની સચ્ચાઈ ઘણી છે..
જેનાથી આપણે ઘણા જાણકાર છીએ..
એમાંની કદાચ સૌથી મોટી સચ્ચાઈ એ છે કે,
આપણે જાણીએ છીએ કે આપણે કોના માટે જીવન જીવીએ છીએ.,
પણ એ નથી જાણી શકતા કે ,
આપણા માટે પણ કોઈક જીવન જીવતું હોય છે..
અને જો જાણી પણ જઈએ તો સમજી નથી કરી શકતા..
જો તમે કોઇના માટે જિંદગી છો ,તો તમારે એની જિંદગી બનવું જરૂરી નથી ..
જિંદગીની ક્ષણ બની જાઓ તો પણ એના માટે ઘણું છે
શુ ખબર...
આવા એક,
અનુભવથી આખી જિંદગી ના રંગ બદલાઇ જાય ..
#ભૂમિકા