વંટોળ ઉઠયા યાદનાં જ્યાં છૂટાં પડ્યાં તું ને હું
રાતરાણી થઈ મહેકીસ પ્રિયતમ સદા હું
ભૂલી જવાશે જગ આખું ,નહી ભૂલાય તો હું
હૃદય બનીને ધડકિશ પ્રિયતમ સદા હું
જોઈ પંખીઓની જોડ તડપી જઈશ તું
ભૂલવાની કોશિશમાં વ્હાલમ યાદ આવીશ હું
આવશે પ્રેમને વફાનું નામ ,યાદ આવીશ હું
વિરહના નામ પર સાંભળી જઈશ હું
જીવનની ઢળતી સાંજે હિસાબ માંડવા બેસીસ તું
અફસોસ બનીને રહી જઈશ સદા હું
અત્યાર સુધી સાથે હતા એટલે આપણે
હવે જુદા થઈ ને ગયા એટલે 'હું અને તું'
#ભૂમિકા
રાતરાણી થઈ મહેકીસ પ્રિયતમ સદા હું
ભૂલી જવાશે જગ આખું ,નહી ભૂલાય તો હું
હૃદય બનીને ધડકિશ પ્રિયતમ સદા હું
જોઈ પંખીઓની જોડ તડપી જઈશ તું
ભૂલવાની કોશિશમાં વ્હાલમ યાદ આવીશ હું
આવશે પ્રેમને વફાનું નામ ,યાદ આવીશ હું
વિરહના નામ પર સાંભળી જઈશ હું
જીવનની ઢળતી સાંજે હિસાબ માંડવા બેસીસ તું
અફસોસ બનીને રહી જઈશ સદા હું
અત્યાર સુધી સાથે હતા એટલે આપણે
હવે જુદા થઈ ને ગયા એટલે 'હું અને તું'
#ભૂમિકા