આંખો ના પલકારા વચ્ચે વીતેલા વર્ષો જોઉં છું
હસતા ગાળેલોએ સમય આજ જોઉં છું,
રમતા બાંધેલી એ મિત્રતા ની પાળ ને,
ઉડતી યાદોંની ધૂળ રગદોળાતી જોઉં છું.
ઘણા સપનાઓ સજાવી આંખો ભરી છે..
આવો મારા વ્હાલા વ્હાલમ
તમને સમાવી આગોશ ભરી છે..
થોડા રીસાયા થોડા મનાવ્યાં છે
દરેક પળમાં સંબંધ નિભાવ્યાં છે
ફરીથી થોડા જખ્મોની યાદ તાજી કરીને
એમાં તારી યાદના તોરણ બંધાવ્યા છે
યાદો ના ફુલો માં તારી સુવાસ ભરી છે
આવો મારા વ્હાલા વ્હાલમ
તમને સમાવી આગોશ ભરી છે...
#ભૂમિકા
હસતા ગાળેલોએ સમય આજ જોઉં છું,
રમતા બાંધેલી એ મિત્રતા ની પાળ ને,
ઉડતી યાદોંની ધૂળ રગદોળાતી જોઉં છું.
ઘણા સપનાઓ સજાવી આંખો ભરી છે..
આવો મારા વ્હાલા વ્હાલમ
તમને સમાવી આગોશ ભરી છે..
થોડા રીસાયા થોડા મનાવ્યાં છે
દરેક પળમાં સંબંધ નિભાવ્યાં છે
ફરીથી થોડા જખ્મોની યાદ તાજી કરીને
એમાં તારી યાદના તોરણ બંધાવ્યા છે
યાદો ના ફુલો માં તારી સુવાસ ભરી છે
આવો મારા વ્હાલા વ્હાલમ
તમને સમાવી આગોશ ભરી છે...
#ભૂમિકા