યૌવનની હું ધડકન બનીને આવ્યો છું.


ગમ આપના ભુલાવવા,નવી સમજ લઈને આવ્યો છું.
મહેંકતા આપના જીવનમાં,

સોનેરી સુગંધ બનીને આવ્યો છું.
તમારી અને મારી મિઞતા વધે,

તે માટે દોસ્તીનો પયગામ લઈને આવ્યો છું.
ગુલાબ છો તમે એટલે,

લાગણીનું જોયું એક બિંદુ તમારામાં,
એટલે સાગર બનીને આવ્યો છું.

નહિ કાઢી શકો મને તમારા દિલ માંથી,
હું તમારી ધડકન બનીને આવ્યો છું.

:: Rajni Parmar