પરમાત્મા એ મને સુંદર 2 આંખો આપી છે
જેના વડે હું સૃષ્ટિ ને નિહાળી શકું છુ જો કે
ઘણા લોકો પાસે દ્રષ્ટિ ની ખામી
કે સાંભળવાની ખામી હોય છે
ક્યારેક મોટી હોસ્પિટલ માં
જશો તો રોગો થી પીડાતા
દર્દીઓને જોશો તો
તમને પોતે સુખી છો
એવો ભાવ જન્મશે જે કાઇ મને મળ્યું છે
એના માટે ભગવાન ને Thank God
તો કહો જે કાઇ મળ્યું છે તેમાં
સુખની અનુભૂતિ કરવાની ટેવ રાખો
(પરિશ્રમ તો કરતાંજ રહેવાનુ છે)
સાથે સાથે ઉચ્ચ વિચારો તો કરતાં રહો
અને સાથે સાથે ઉચ્ચ સંકલ્પ તો
રાખવાના મનોદ્રષ્ટિ બદલવાથી
જીવન માથી ધીરે ધીરે ફરિયાદો
ઘટવા લાગશે પરિણામે
જે કાઇ સ્થિતિ હશે તેમાં પણ
પરમ સુખ શાંતિ નો અનુભવ થશે.
: નરેન્દ્રભાઈ મોઢ