ગજબની માણસાઈ


માણસની માણસાઈ પણ ગજબની છે ,
ભિખારીને એક રૂપિયો આપતા અચકાય,
ને આપેતો કરોડોની દુઆ માંગે ...
અને એજ માણસ મંદિરમાં જાય ત્યારે,
 એક  રૂપિયો ભગવાનને આપે,
ને કરોડોની ભીખ માંગે..
#ભૂમિકા