સ્વપ્ન ...





સ્વપ્ન ... 

     ઊંઘ માં આવતા સ્વપ્ન ક્યારેય સાચા નથી હોતા, 
ખબર જ છે ને નઇ તો ક્યાં પહોચી ગયા હોત....

સપના એ સાચા હોય જેના 
માટે તમે ઊંઘ બગાડો છો
માટે ... 

સૂઈ રહીને સ્વપ્ન જોવા કરતાં જાગીને 
પૂરા કરવા પ્રયત્ન કરતાં રહેવું .
#Concern_on_Thoughts